માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

નિસંતાન દંપતિઓ માટે

મિત્રોઆપને જો ગુજમોમના લેખો પસંદ આવ્યા હોય તો તે હવે આપ પુસ્તક સ્વરુપે પણ માણી શકો છો. પુસ્તક માતૃત્વની કેડીએ.. - દ્વિતિય આવૃતિ રુપે ઉપલબ્ધ છે. પ્રથમ આવૃતિ ને ખૂબ પ્રતિસાદ સાંપડેલ અને માત્ર ત્રણ માસમાં જ 2000 કોપી વેંચાઈ ચૂકી હતી.ઘણા ડોક્ટર મિત્રો- વાચકોએ અનુરોધ કરેલ તેથી ખાસ આ દ્વિતિય આવૃતિ રજૂ કરી રહ્યો છુ. સગર્ભા સ્ત્રીઓ અને દંપતિઓને ગુજરાતી ભાષામાં માત્ર સંપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી આપવાના હેતુ થી લખાયેલુ પુસ્તક કુલ 104 પેઈજ ધરાવે છે જેમાં 16 પેઈજ કલર છે. પુસ્તક બુક સ્ટેન્ડ કે આપના નજીકના બુક સ્ટોર પરથી રુ.150 માં મળી શકશે. આપ આ પુસ્તક મેળવવા અમારા વિતરક નો સંપર્ક કરશો.

પુસ્તક વિતરક આર. આર. શેઠની કંપની અમદાવાદ દ્વારકેશ – રોયલ એપાર્ટમેંટ પાસે ખાનપુર અમદાવાદ (ગુજરાત)ફોન : (079)-25506573. મુંબઈ 110-112 પ્રિન્સેસ સ્ટ્રીટ કેશવ બાગ મુંબઈ (મહારાષ્ટ્ર) ફોન  : (022) 22013441 ઈમેઈલ – sales@rrsheth.com

આપ આ પુસ્તક અહીંથી ઓનલાઈન ખરીદી શકો છો.પુસ્તકમાંથી અર્થોપાર્જનનો કોઈ જ હેતુ નથી. માત્ર સંપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી લોકો સુધી પહોંચે અને માતા અને નવજાત શિશુની સ્વાસ્થ્ય રક્ષા થાય તેજ લક્ષ્ય છે.

Dear friends,If you like the Gujmom articles and want to preserve and read it in book format here is the option available. We have already released it as MATRUTVA NI KEDIAE (on the path of motherhood-2nd edition) in GUJARATI language describing planning & preparation for an in utero child for expecting couple. The first edition was a huge success & i am thankful to all friends of medical community for their kind support.There are 104 pages in total with 16 colour pages describing pregnancy calendar in the book. The book is available on stands at 150 rs. MRP. You may  gift the book to your relatives & friends. The aim of the book is not to earn but to circulate real scientific information in regional language. You may purchase it from our distributors R.R.SHETH & COMPANY AhmedabadDwarkesh near Royal ApartmentKhanpur Ahmedabad (Gujarat) Phone : (079) 25506573Mumbai110-112,Princess Street,Keshav Baug,Mumbai. (Maharashtra)Phone : (022) 22013441 Email : sales@rrsheth.comYou can purchase this book online here.