ગર્ભાવસ્થા દરમિયાન ખોરાક

હું આઠ અઠવાડીયા (બે માસ)થી સગર્ભા છું કૃપા કરી મને સગર્ભાવસ્થામાં કયો આહાર લેવો જોઈએ તે જણાવશો.  - અલ્પાબેન (ઓસ્ટ્રેલિયા)

 

અમારો જવાબ - અલ્પાબેન માતૃત્વની કેડીએ ચાલી નીકળવા અભિનંદન... આપ ગુજમોમ પર જ સ્તનપાન ની પૂર્વ તૈયારી - પૂરક આહાર લિંક - વાંચશો.  પછી કોઈ પ્રશ્ન હોય તો પૂછશો. આપના મિત્રો અને સગાવ્હાલાને આ વેબ સાઈટ વિશે માહિતગાર કરશો.