માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

કોપીરાઇટ

આ વેબસાઈટ પર પ્રસિધ્ધ તમામ લેખો અને અમુક વિડીયો ડો. મૌલિક શાહ દ્વારા લિખિત કે રચિત છે. આ તમામ માહિતી અને લેખો પર ના સંપૂર્ણ કોપીરાઈટ ડો. મૌલિક શાહના છે. આલાપ ક્રિએટીવ કોમ્યુનિકેશનની  લેખિત પરવાનગી વગર આ વેબસાઈટ પરનું સાહિત્ય કે તેનો કોઈપણ ભાગ આલેખિય,વીજાણુકીય કે યાંત્રિક રીતે ફોટોનકલ સહિત, રેકોર્ડિંગ ટેપિંગ કે માહિતી સંચય અને પુનઃગ્રહણ કે ઈંટરનેટના માધ્યમમાં વેબસાઈટ કે બ્લોગ પર ઉપયોગ કે અન્ય કોઈ રીતે ઉપયોગમાં લઈ શકાશે નહિ. જો કોઈ વ્યક્તિ કે સંસ્થા અનધિકૃત રીતે આવુ કરતા માલૂમ પડશે તો તેની સામે ભારતીય દંડસંહિતાના કોપીરાઈટ કાયદા હેઠળના કાનૂન હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વેબસાઈટ સંચાલક આલાપ ક્રિએટીવ કોમ્યુનિકેશન201 – ક્રિશ્ના એપાર્ટમેંટ, પાર્ક કોલોની, જામનગર.aalapcc@gmail.com