માતૃત્વને સમર્પિત સૌ પ્રથમ ગુજરાતી વેબસાઈટ

સ્તનપાન અંગેની માહિતીનો સ્ત્રોત

સ્તનપાન અંગેનું જ્ઞાન આ૫તા સરળ પુસ્તકો

Breast Feeding and Complementry Feeding - A Guide for Parents : BPNI દ્વારા પ્રકાશિત અને અંગ્રેજી / હિન્દી અનુવાદિત
કિંમત: રૂા. ૨૫/-
પુસ્તક પ્રાપ્તિ સ્થાન: Breast Feeding Promotion Network of India, BP-33, Pitampura, Delhi - 110 088 (India)

સ્તનપાન અને પુરક આહાર, ડો. કેતન ભ૨ડવા લિખીત અને ગુજરાતી / હિન્દી અનુવાદિત
કિંમત: રૂા. ૫૦/-
પુસ્તક પ્રાપ્તિ સ્થાન: ડો. કેતન ભ૨ડવા, એમ.ડી. (પેડ.), માસુમ ચિલ્ડ્રન હોસ્પિટલ, મયુરી એપાર્ટમેન્ટ , સ૨દા૨ બ્રીજ સર્કલ, અડાજણ મેઈન રોડ, સુ૨ત.ફોન - (૦૨૬૧) ૨૭૮૭૮૯૦

ઉ૫યોગી વેબ સાઈટસ (Websites)