જ્યારે કોઈ સ્ત્રી પોતાના ગર્ભાશયમાં બીજા દંપતિ કે વ્યક્તિના ગર્ભને / ફલિતાંડને ઉછેરે છે ત્યારે તેને અવતરનાર બાળકની સરોગેટ મધર કહેવાય છે. આવી સરોગેટ મધર બનનારી સ્ત્રી ઘણી વાર દંપતિ ના સગા-વ્હાલામાંથી કે તદ્દન અજાણી સ્ત્રી પણ હોય શકે છે.
સરોગેટ મધર Comments (1)
નિઃસંતાન પણુ અને તેના કારણોપૃથ્વી પર સજીવો વિવિધ કાર્ય કરે છે. આમાંનુ એક કાર્ય એટલે પોતાનો વંશવેલો ટકાવી રાખવા સંતાન પેદા કરવુ કે પ્રજોત્પતિ. આને સામાન્ય વૈજ્ઞાનિક રીતે પુખ્ત વયના સ્ત્રી અને પુરુષ વચ્ચે બનતી એક પ્રાકૃતિક- જૈવિક ક્રિયા કહી શકાય. ટેસ્ટ ટ્યુબ બેબી (in Vitro Fertilization - IVF)નિઃસંતાનપણાની સારવારમાં ટેસ્ટટ્યુબ બેબી સારવારે અનેક દંપતિને ઘેર શેર માટીની ખોટ ભાંગી છે. ટેસ્ટ ટ્યુબ બેબી પધ્ધતિ આજે પહેલાના સમય ના 10 થી 12 ટકા ના સફળતા અંકને બદલે વધીને અંદાજે 50 ટકા થી વધુ કિસ્સામાં સફળ થાય છે. ICSI (Intra Cytoplasmic Sperm Injection)આ પ્રક્રિયામાં સ્ત્રીના અલગ કરાયેલ અંડકોષ(ટેસ્ટ ટ્યુબ બેબીની પ્રક્રિયા મુજબ) માં પુરુષનો એક શુક્રકોષ દાખલ કરાય છે જેથી ફલન થવાની સંભાવના વધે છે. |
|
|







