• An Image Slideshow
  • An Image Slideshow
  • An Image Slideshow
  • An Image Slideshow

આપનું યોગદાન


ગુજમોમ.કોમ એ ગુજરાતી માતાઓને માતૃત્વની કેડીએ રાહબર બનવાને સર્જાયેલ વેબસાઈટ છે. આ વેબ સાઈટના નિર્માણ હેતુ પોતાનો અમુલ્ય સમય અને લેખનનું ભગીરથ કાર્ય અને શરુઆતી નાણાકીય સહાય ડો.મૌલિક શાહ દ્વારા નિઃસ્વાર્થ પ્રાપ્ત થયેલ છે. આ વેબ સાઈટ નું લોક્ભોગ્ય સાહિત્ય ઉત્કૃષ્ટ રીતે દર્શાવવા તેના નિર્માણ ને આ ક્ષેત્રના શ્રેષ્ઠ ટેકનીકલ નિષ્ણાતોની સેવાઓ લેવાયેલ છે. સાઈટ પર દર્શાવેલા ચિત્રો અને વિડીયોમાંના મોટાભાગના રાઈટ્સ ખરીદ કરાયેલ છે. આ સિવાય સાઈટના નિર્માણ માટે ઈન્ટરનેટ અને અન્ય અનેક નિષ્ણાતોની સેવાઓનો પણ ઉપયોગ થયેલ છે. આ તમામ પેટે ઘણો ખર્ચ થયેલ છે. જે ડો.મૌલિક શાહ દ્વારા પ્રાપ્ત ડોનેશન અને આલાપ ક્રિએટીવ કોમ્યુનિકેશનની મૂડી થી ચૂકવાયેલ છે.
આ વેબ સાઈટ ને વધુને વધુ લોકભોગ્ય અને આકર્ષક બનાવવા નીચે મુજબના ભવિષ્યના આયોજનો વિચારેલ છે.

  • આધુનિક સમય ની માગ અને આપણા દેશની સંસ્કૃતિ ને અનુરુપ સંપૂર્ણ વૈજ્ઞાનિક લેખો રજૂ કરવા. આ માટે વધુ નિષ્ણાતોની ટીમ ને ગુજમોમ માં સામેલ કરવા અને લેખન સેવાઓ લેવી જરુરી બને છે. ટેકનીક્લ નિષ્ણાતો ની સહાય જરુરી છે.
  • ગુજમોમ નાજ વિષયો ને સંલગ્ન આપણી ભાષામાં આપણા શૈક્ષણિક વિડીયો અને એનીમેશન ની રચના કરવી કે જે માતાઓ અને શિશુ સંભાળમાં ઉપયોગી બને.
  • વિદેશી ભાષામાં બનેલા સારા વિડીયોને ગુજરાતી ભાષામાં ડબ કરાવવા.
  • લેખ સાથે જરુરી ચિત્રો કે ફોટોગ્રાફ આપણી જરુરીયાત મુજબ નિષ્ણાતો પાસેથી મેળવવા કે દોરાવવા.
  • વેબ કાસ્ટ દ્વારા ઘેર બેઠા માતાઓ ને ચર્ચાત્મક માર્ગદર્શન આપતા પ્રેગ્નન્સી ક્લાસ શરુ કરવા.
  • ગુજરાત ના અનેક શહેરોમાં વિવિધ સ્ત્રીરોગ નિષ્ણાતો ને ત્યાં પ્રેગ્નંસી ક્લાસ શરુ કરવા ટેકનીકલ સહાય આપવી અને માર્ગદર્શક સાહિત્ય પૂરુ પાડવુ.

ઉપરોક્ત તમામ ઉદેશ્યો પાર પાડવા અમો કટિબધ્ધ છીએ. અને આ ઉદેશ્ય જો સાકાર થશે તો ગુજરાતી માતાઓ અને શિશુને એક અણમોલ વૈજ્ઞાનિક સાહિત્યની ભેટ આપવામાં અમો ચોક્કસ સફળ થશુ. આ તમામ કાર્યો માટે વેબ સાઈટ ને મોટી આર્થિક સહાયની જરુર છે. ગુજમોમ આ માટે પોતાના વાચક મિત્રોને – કોર્પોરેટ સમુહોને – સંસ્થાઓને પોતાના થી શક્ય એટલી દાન રાશિ મોકલવા હાર્દિક અપીલ કરે છે.

આપનું યોગદાન કેવી રીતે આપશો?
ચેક /ડીમાન્ડ ડ્રાફ્ટ

આપ અમોને આપનું યોગદાન ચેક /ડીમાન્ડ ડ્રાફ્ટ દ્વારા "Aalap creative communication" ના નામે આલાપ ક્રિએટીવ કોમ્યુનિકેશનના સરનામે મોકલી શકો.
અમારુ એકાઉન્ટ નં - 325120110000138
બ્રાંચ - બેંક ઓફ ઈંડીયા - હોસ્પીટલ રોડ , જામનગર.(ગુજરાત- ભારત )

નેટબેંકીગ

અમારુ એકાઉન્ટ - નં - 325120110000138
બેંક IFSC : BKID0003251
બ્રાંચ - બેંક ઓફ ઈંડીયા - હોસ્પીટલ રોડ , જામનગર.(ગુજરાત- ભારત )

સાઈટ સંચાલકનું સરનામું
આલાપ ક્રિએટીવ કોમ્યુનિકેશન
201 – ક્રિશ્ના એપાર્ટમેંટ
પાર્ક કોલોની
જામનગર (ગુજરાત)
ફોન – 09825865669
Email : aalapcc@gmail.com

How to contribute?
Cheque/DD

Send your contribution to us by Cheque/DD in name of : "Aalap creative communication " payable at Jamnagar (Gujarat)
Bank Account Number : 325120110000138
Branch: Bank of India, Hospital Road, Jamnagar (Gujarat-India)

Net-banking

Bank Account Number : 325120110000138
Branch IFSC: BKID0003251
Branch: Bank of India, Hospital Road, Jamnagar (Gujarat-India)

Address
Aalap Creative Communications
201- Krishna Apartment.
Park Colony,
Jamnagar (Gujarat)
Phone - 09825865669
Email : aalapcc@gmail.com

 



આ લેખ વિશે તમારી ગમતી સોસીઅલ વેબસાઈટ પર તમારા મિત્રો ને જણાવો...
Reddit! Del.icio.us! Mixx! Free and Open Source Software News Google! Live! Facebook! StumbleUpon! TwitThis Joomla Free PHP
 

પ્રસુતિની ડ્યુ ડેઈટ

છેલ્લા માસિકની તારીખ

પ્રસુતિની આશરે તારીખ

પુસ્તક સ્વરૂપે

A good book in Gujarati for parents and would be parents

રસીઓ અને રસીકરણ વિશે જાણો

http://www.bal-rasikaran.com


Gujarati website for parenting and motherhood