• An Image Slideshow
  • An Image Slideshow
  • An Image Slideshow
  • An Image Slideshow

રસીકરણ

યોગ્ય અને ચોક્કસ સમયે કરાવેલું રસીકરણ વ્યક્તિને બાળપણમાં તેમજ સમગ્ર જીવનકાળમાં રોગમુક્ત રાખે છે. આ માટે ઈન્ડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા ભારતીય બાળકો માટેનું રસીકરણ પત્રક જાહેર કરેલું છે. આ રસીકરણ પત્રક આ લેખમાં દર્શાવેલ છે. આપ આપના બાળકની જન્મતારીખનો ઉપયોગ કરીને આ પત્રક પરથી આપના બાળક માટેનું પત્રક બનાવીને પ્રિન્ટ કરી શકો છો.

ઈન્ડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા સૂચિત ભારતીય બાળકો માટેનુ રસીકરણ પત્રક

આપના બાળક માટે રસીકરણ પત્રક બનાવો

અહીં આપના બાળકની જન્મતારીખ એન્ટર કરો:  

જન્મ સમયે (૦-૭ દિવસમાં)

રસીનુ નામ કયા રોગ થી બચાવશે રસીકરણની આશરે તારીખ
બી.સી.જી. ટી.બી.(ક્ષય)

ઓ.પી.વી. (પોલિયોના ટીપા) પોલિયો

હીપેટાઈટીસ – બી હીપેટાઈટીસ – બી (ઝેરી કમળો )

દોઢ માસે

રસીનુ નામ કયા રોગ થી બચાવશે રસીકરણની આશરે તારીખ
ડી.પી.ટી. (ત્રિગુણી) ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ), પર્ટુસીસ (મોટી ઉધરસ), ટીટેનસ (ધનુર)

ઓ.પી.વી. (પોલિયોના ટીપા) પોલિયો

હીપેટાઈટીસ – બી * હીપેટાઈટીસ – બી (ઝેરી કમળો )

એચ ઈંફ્લુએંઝા–બી એચ ઈંફ્લુએંઝા–બી સંક્રમણ

પોલીયો ઈન્જેક્શન પોલિયો

ન્યુમોકોકલ (પી.સી.વી. 7) ** ન્યુમોનિયા

રોટા વાઈરસ ** રોટા વાઈરસ – ઝાડા

* આપના બાળકના વિશેષજ્ઞએ સુચિત કરેલ પત્રક અનુસાર અપાવવી. સમુહમાં એકસાથે આપી શકાતી રસીઓ (Combination vaccine) આપીને બાળકને લગાડવી પડતી સોય ની સંખ્યામાં ઘટાડો કરી શકાય છે. આ માટે ઉપલબ્ધ વિકલ્પો અંગે બાળ રોગ વિશેષજ્ઞને પૂછવુ.
** આ રસીઓ માતા પિતા સાથે ચર્ચા પછી પસંદગીના આધારે જ આપવાની રહે છે.

અઢી માસે

સાડા ત્રણ માસે

રસીનુ નામ કયા રોગ થી બચાવશે રસીકરણની આશરે તારીખ
ડી.પી.ટી. (ત્રિગુણી) ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ), પર્ટુસીસ (મોટી ઉધરસ), ટીટેનસ (ધનુર)

ઓ.પી.વી. (પોલિયોના ટીપા) પોલિયો

હીપેટાઈટીસ – બી * હીપેટાઈટીસ – બી (ઝેરી કમળો )

એચ ઈંફ્લુએંઝા–બી એચ ઈંફ્લુએંઝા–બી સંક્રમણ

પોલીયો ઈન્જેક્શન પોલિયો

ન્યુમોકોકલ (પી.સી.વી. 7) ** ન્યુમોનિયા

રોટા વાઈરસ ** રોટા વાઈરસ – ઝાડા

* હીપેટાઈટીસ-બી ત્રીજો ડોઝ છ માસ ની ઉંમરે પણ આપી શકાય. આપના બાળકના વિશેષજ્ઞએ સુચિત કરેલ પત્રક અનુસાર અપાવવી. સમુહમાં એકસાથે આપી શકાતી રસીઓ (Combination vaccine) આપીને બાળકને લગાડવી પડતી સોય ની સંખ્યામાં ઘટાડો કરી શકાય છે. આ માટે ઉપલબ્ધ વિકલ્પો અંગે બાળ રોગ વિશેષજ્ઞને પૂછવુ.
** આ રસીઓ માતા પિતા સાથે ચર્ચા પછી પસંદગીના આધારે જ આપવાની રહે છે.

નવ માસની ઉંમરે

રસીનુ નામ કયા રોગ થી બચાવશે રસીકરણની આશરે તારીખ
ઓરી (measles) ઓરી (measles)

પંદર માસની ઉમરે

રસીનુ નામ કયા રોગ થી બચાવશે રસીકરણની આશરે તારીખ
એમ.એમ.આર. મીઝલ્સ (ઓરી), મમ્પસ (ગાલ પચોળિયુ ), રુબેલા (નૂર બીબી)

સત્તર માસની ઉમરે

રસીનુ નામ કયા રોગ થી બચાવશે રસીકરણની આશરે તારીખ
વેરીસેલા * અછબડા

અઢાર માસની ઉમરે

રસીનુ નામ કયા રોગ થી બચાવશે રસીકરણની આશરે તારીખ
ડી.પી.ટી. (ત્રિગુણી) ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ), પર્ટુસીસ (મોટી ઉધરસ), ટીટેનસ (ધનુર)

ઓ.પી.વી. (પોલિયોના ટીપા) પોલિયો

એચ ઈંફ્લુએંઝા–બી એચ ઈંફ્લુએંઝા–બી સંક્રમણ

પોલીયો ઈન્જેક્શન પોલિયો

ન્યુમોકોકલ (પી.સી.વી. 7) ** ન્યુમોનિયા

વીસ માસની ઉમરે

રસીનુ નામ કયા રોગ થી બચાવશે રસીકરણની આશરે તારીખ
હીપેટાઈટીસ – એ * સાદો કમળો

બે વર્ષની ઉમરે

રસીનુ નામ કયા રોગ થી બચાવશે રસીકરણની આશરે તારીખ
ટાઈફોઈડ ટાઈફોઈડ

પાંચ વર્ષની ઉમરે

રસીનુ નામ કયા રોગ થી બચાવશે રસીકરણની આશરે તારીખ
ડી.પી.ટી. (ત્રિગુણી) ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ), પર્ટુસીસ (મોટી ઉધરસ), ટીટેનસ (ધનુર)

ઓ.પી.વી. (પોલિયોના ટીપા) પોલિયો

એમ.એમ.આર. મીઝલ્સ (ઓરી), મમ્પસ (ગાલ પચોળિયુ ), રુબેલા (નૂર બીબી)

દસ વર્ષ ની ઉમરે

રસીનુ નામ કયા રોગ થી બચાવશે રસીકરણની આશરે તારીખ
ડી.ટી.એપી / ડી.ટી. ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ), પર્ટુસીસ (મોટી ઉધરસ), ટીટેનસ (ધનુર)

દસ વર્ષ બાદ (કિશોરીઓને)

રસીનુ નામ કયા રોગ થી બચાવશે રસીકરણની આશરે તારીખ
હ્યુમન પેપીલોમા વાઈરસ હ્યુમન પેપીલોમા વાઈરસ

વૈકલ્પિક રસીઓ – માતા પિતા સાથે ચર્ચા કર્યા પછી પસંદગીના આધારે

રસીનુ નામ કયા રોગ થી બચાવશે કઈ ઉમરે
ન્યુમોકોકલ (પી.સી.વી. 7) ન્યુમોનિયા દોઢ-અઢી-સાડા ત્રણ માસ
રોટા વાઈરસ રોટા વાઈરસ – ઝાડા દોઢ- ત્રણ માસ
વેરીસેલા (ચિકનપોક્ષ) અછબડા પંદર (15) માસ પછી
હીપેટાઈટીસ – એ સાદો કમળો અઢાર (18) માસ પછી

સંજોગાવશાત આપવી પડતી રસીઓ

રસીનુ નામ કયા રોગ થી બચાવશે
હડકવાની રસી હડકવા
મેનિંગોકોકલ રસી મેનિંગોકોકલ મેનિંનજાઈટીસ
જાપાનિઝ એંસેફેલાયટિસ જાપાનિઝ એંસેફેલાયટિસ
યેલો ફીવર રસી યેલો ફીવર
ઈંફ્લુએન્ઝા ઈંફ્લુએન્ઝા

આ લેખ વિશે તમારી ગમતી સોસીઅલ વેબસાઈટ પર તમારા મિત્રો ને જણાવો...
Reddit! Del.icio.us! Mixx! Free and Open Source Software News Google! Live! Facebook! StumbleUpon! TwitThis Joomla Free PHP
 
Comments  

+3 #4 drsanjay m shah 2011-08-20 13:52
Excellant Dear keep it Up every time.
Quote
 
+3 #3 Priyanka Jhaveri 2011-04-20 23:46
great job.......keep it up.......
Quote
 
+1 #2 Jani Dilip 2011-03-31 07:41
Very nice, excellent job. Pl. also indicate the price of all vaccines.
Quote
 
+3 #1 Dr.Krupa Patel 2011-03-29 12:23
sir, can you plz tell me the prize of above all vaccines ? as some are available at Govt. hospital while some not, for which we have to prefer privet hospitals or else.....
Quote
 
Add comment

Security code
Refresh

પ્રસુતિની ડ્યુ ડેઈટ

છેલ્લા માસિકની તારીખ

પ્રસુતિની આશરે તારીખ

પુસ્તક સ્વરૂપે

A good book in Gujarati for parents and would be parents

રસીઓ અને રસીકરણ વિશે જાણો

http://www.bal-rasikaran.com

Gujarati website for parenting and motherhood