• An Image Slideshow
  • An Image Slideshow
  • An Image Slideshow
  • An Image Slideshow

સાપ્તાહિક ક્વીઝ (ક્વીઝ નંબર 4)

 
આ પ્રશ્નો ના જવાબ આપો અને ગુજ્મોમ.કોમ તરફથી આકર્ષક ઇનામો જીતો.
 
૧. જોડીયા બાળકો થવાનો દર કેટલો હોય છે ?
 




 
૨. શિશુને સ્તનપાન કેટલી ઉંમર સુધી ચાલુ રાખી શકાય ?
 




 
૩. ગર્ભસ્થ શિશુના હૃદયના ધબકારા સોનોગ્રાફીથી સૌ પ્રથમ ચોક્ક્સ પણે કયારે જાણી શકાય ?
 




 
૪. સગર્ભા માતાને જ્યારે અપૂરતા માસે ડિલીવરી થવાનું જોખમ હોય ત્યારે શિશુ ના ફેફસા સશક્ત બનાવવા કયા ઈંજેક્શન અપાય છે ?
 




 
 
 
 
 

 

શરતો

 
૧. આપ એક ક્વીઝ માં એકજ વાર ભાગ લઈ શકશો .
 
૨. એકથી વધુ લોકોના સાચા જવાબ હોવાના સંજોગોમાં કોઈ પણ એક વિજેતા કોમ્પ્યુટર દ્વારા લક્કી ડ્રો દ્વારા સાઈટ સંચાલક દ્વારા નક્કી કરાશે. સાઈટ સંચાલકનો નિર્ણય આખરી ગણાશે.
 
૩. પરિણામ આવતા બે અઠવાડીયામાં વેબસાઈટ પર મૂકવામાં આવશે. વિજેતા ને પરિણામ ની જાણ ઈમેઈલ દ્વારા કરવામાં આવશે.
 
૪. માત્ર પુખ્ત વયની વ્યક્તિઓ (૧૮ વર્ષ અને વધારે) જ આ ક્વીઝ માં ભાગ લઇ શકશે.
 

 
  
 
 

Gujarati website for parenting and motherhood