• An Image Slideshow
  • An Image Slideshow
  • An Image Slideshow
  • An Image Slideshow

Happy Mother's Day...!

.

મધર્સ ડે પર વધુ વાંચો-  મધર્સ ડે સ્પેશ્યલ

 

બેબી ફોટો ઓફ ધ વીક - 15 (19/3/2012)



Best Baby Photo of the Week

સપના

પિતા – અલ્પેશ

માતા – ભાવના

ગામ -ખંભલાવ

જન્મ તારીખ - 9/08/2009

આપું છું ફોટોગ્રાફિક પોઝ મજાનો ...!

 
 

માતા પિતા બનવાનું વિચારો એ પહેલા

અભિજીત અને સોનલ (મુંબઈથી) અમારા લગ્નને સવા વર્ષ થયુ અત્યાર સુધી કુટુંબ નિયોજન કર્યા બાદ હવે અમો બાળક ઈચ્છીએ છીએ તો અમારે શું કોઈ તૈયારી કે ટેસ્ટ પહેલા કરાવી લેવા જોઈએ કે કેમ ?

અમારો ઉત્તર - ખૂબ સુંદર અને સમજુ સવાલ પૂછવા બદલ અભિનંદન ! મોટાભાગના લોકો બાળક માટે વિચારતા પહેલા કોઈ જ તૈયારી કે જરુરી તપાસ કરતા નથી અને આથી જ ઘણી બધી વખત મુશ્કેલીનો સામનો કરે છે. આમાંથી ઘણી માત્ર થોડી તકેદારીથી કે સાવધાની થી ટાળી શકાય છે. નીચેના પગલાઓ એક આદર્શ સંતાન પ્રાપ્તિ પૂર્વેની તૈયારી રુપે કરી શકાય.

 

મધર્સ ડે સ્પેશ્યલ (Mother's Day Special)

mothers day જીવનદાયીની માતાને શત શત પ્રણામ

આ દુનિયામાં ઈશ્વર ઈચ્છાથી જો કોઈ અદભૂત પરિવર્તન આવતુ હોય તો એ છે કોડભરી   કન્યાનું માતા બનવુ. જેમ મહેમાન ઘેર આવવાના હોય ત્યારે ઘરની સજાવટ અને  સુશોભન  કંઈ ઓરજ હોય તેમ માતા બનનારી સ્ત્રીના શરીર-મન- વિચાર-વાણી અને  વર્તનમાં આમૂલ  પરિવર્તન આવે છે. આ સમગ્ર પરિવર્તન કે જે સ્ત્રીના જીવનને અદભૂત  મોડ આપે છે. એક  મંઝીલ આપેછે એક એવી ઉંચાઈનું નામ એટલે મા...! આ મા બનવુ  પણ સહેલુ નથી  કારણકે નવ માસના ગર્ભધાન પછી આકરી પ્રસૂતિની પીડા અને  શિશુપાલનની અઢળક  જવાબદારી એ અનેક બલિદાન માંગી લે છે. અને આ બધુ એક  સંપૂર્ણ નિસ્વાર્થ ભાવનાથી  માત્ર પોતાના દેવના દીધેલા માટે.....!!

 

બાળકને શું ખવડાવવુ ડોકટર ?

food બાળકને શું ખવડાવવુ ડોક્ટર ...?!!

લગભગ દરેક બાળ રોગ નિષ્ણાંત ને 50% થી વધુ માતાનો રોજબરોજ પૂછાતો સવાલ છે સાહેબ મારા બાળકને શું ખવડાવુ કે તે ખૂબ સરસ તંદુરસ્ત રહે... અને પછી અનેક સલાહો અને થોડી દવાઓ લખવા સાહેબને ઘણી વાર મજબૂર કરવામાં પણ આ મમ્મીની લાગણી કામ કરી જતી હોય છે તો આજે પ્રસ્તુત છે આ સવાલનો સરળ જવાબ ....!!!

 
માતૃત્વ અને શિશુ સંભાળની ઉપયોગી માહિતી તમારા મૈલબોક્ષ માં મેળવો.
ન્યુઝ્લેટર સબસ્ક્રાઇબ કરો.



Receive HTML?

પ્રસુતિની ડ્યુ ડેઈટ

છેલ્લા માસિકની તારીખ

પ્રસુતિની આશરે તારીખ

જીવનની અલૌકિક ઘટના

khantry design

પુસ્તક સ્વરૂપે

A good book in Gujarati for parents and would be parents

રસીઓ અને રસીકરણ વિશે જાણો

http://www.bal-rasikaran.com


Gujarati website for parenting and motherhood